ગુજરાત રાજ્ય ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

0
8

ગુજરાત રાજ્યનું ધોરણ ૧૨ નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત રાજ્યનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૫.૫૫ ટકા પરિણામ જાહેર થયું હતું.આ વર્ષે કુલ ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેમાંથી કુલ ૨.૫૫.૪૧૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે.

જયારે ભરૂચ જિલ્લાનું ધોરણ ૧ ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૧.૪૨ ટકા પરિણામ જાહેર થયું છે.પરીક્ષામાં ભરૂચ જિલ્લામાં એ-વન ગ્રેડમાં કુલ ૪ વિદ્યાર્થીઓ આવ્યા છે.
જેમાં નારાયણ વિદ્યાવિહાર ની ગંગાજળીયા અંજલિ જગદીશ ૯૯.૯૭ પર્સન્ટાઈલ સાથે જિલ્લામાં પ્રથમ આવી છે જેથી શાળા પરિવાર ખુશી વ્યકત કરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY