તાજી જન્મેલી બાળકી હોસ્પિટલ માં મૂકી માતા સહિત પરિવાર રાત્રે થઈ ગયો હતો ફરાર.
માતા ને હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા સમજાવી ને પાછી બોલવાઈ.
પરંતુ હજુ બાળકી ને સ્વીકારવાની પાડી રહી છે ના..
બાળકી નો પિતા અને પરિવાર હજુ નથી આવ્યા હોસ્પિટલ.
લિબડી તાલુકા ના ભૃગુપુર ગામ ની મહિલા આવી હતી ડિલિવરી સમયે સારવાર માટે.
બે બાળકી ઉપર ત્રીજી પણ બાળકી જન્મતા ..માતા સહિત પરિવાર બાળકી ને હોસ્પિટલ માં જ મૂકી ચાલ્યા ગયા હતા.
પોલીસ ની સમજાવટ બાદ હાલ બાળકી ને માતા ને સોંપી.
રિપોટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




