સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ જન મિત્રો દ્વારા પેટ્રોલના ભાવ વધારો ને મોંઘવારી સામે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર મેઇન બજાર પેટ્રોલ પંપ સામે આ ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો.
રેલી યોજી આંબેડકર ચોકમાં કર્યા સુત્રોચ્ચાર કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો વિરોધ કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરાયા હતા.


રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







