ડેડીયાપાડા સ્કૂલ પાસે રખડતા રોમિયોને નિર્ભયા ટીમે સબક શીખવાડતા ફફડાટ

0
361

રાજપીપળા:
નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ની સૂચના મુજબ જિલ્લા માં સ્કૂલ કોલેજ પાસે રખડતા મજનુઓ ને શબક શીખવાડવા ખાસ નિર્ભયા સ્કોડ ની રચના કરાઈ છે ત્યારે હાલ ભલે વેકેશન ચાલે છે પરંતુ એડમિશન માટે આવતી છોકરીયો સાથે કોઈ અણબનાવ ન બને એ માટે નિર્ભયા ની ટિમ સતત વોચ માં રહી કામગીરી કરે છે જેમાં શનિવારે ડેડીયાપાડા ની સેન્ટઝેવિયર્સ સ્કૂલ પસંદ કેટલાક રોમિયો એમની મસ્તીમાં મસ્ત હતા ત્યારેજ કવિક રિસ્પોન્સ ટિમ ના પી એસ આઈ કે કે પાઠક અને નિર્ભયા ટીમની બહાદુર પોલીસ બેહનો એ રોમિયોગીરી કરતા આવા મજનૂઓને બરાબર ના પાઠ ભણાવવા ઉઠક બેઠક કરાવી સખત શબ્દોમાં સૂચના આપી શબક શીખવાડતા આવા મજનૂઓ માં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો.

પી એસ આઈ પાઠક ના જણાવ્યા મુજબ એસ પી સાહેબ ની સૂચના મુજબ ચાલતી આ કામગીરી માં આ વર્ષે રોમિયો ને ડામવા અમે કડક પગલાં લઈ રહ્યા છે જેના કારણે શાળા કોલેજોમાં ભણતી છોકરીયો ભયમુક્ત થઈ અભ્યાસ કરી શકશે અને આવનારા દિવસોમાં રોમિયો નું નામોનિશાન જોવા નહિ મળે .

ચીફ રિપોર્ટર, નર્મદા, ભરત શાહ,
મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY