પાણસીણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશની ઓળખ હાથ ધરી.
પોલીસે પ્રાથમિક તપાસ કરતા યુવક અતુલ ગંગારામભાઈ વાઘેલા એ ઝેરી દવા પી લેતા થયું મોત બહાર આવ્યુ.
પી.એમ અર્થે લીંબડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
આ અંગે પાણસીણા પોલીસ મહેન્દ્રસિંહ જાડેજા તથા ચંદુભાઈ બાવળીયા વધુ તપાસ કરી રહિયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





