લીંબડી તાલુકાના કટારીયા ગામમાં તળાવ ના કાંઠે થી આશરે 22 વર્ષીય યુવક ની મળી આવી લાશ

0
57

પાણસીણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશની ઓળખ હાથ ધરી.

પોલીસે પ્રાથમિક તપાસ કરતા યુવક અતુલ ગંગારામભાઈ વાઘેલા એ ઝેરી દવા પી લેતા થયું મોત બહાર આવ્યુ.

પી.એમ અર્થે લીંબડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

આ અંગે પાણસીણા પોલીસ મહેન્દ્રસિંહ જાડેજા તથા ચંદુભાઈ બાવળીયા વધુ તપાસ કરી રહિયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY