પૂર્વ કચ્છના ભચાઉ પોલીસસ્ટેશન ખાતે સરપંચો સાથે મિટિંગયોજી પોલીસને મદદરૂપ બનવા અપીલ કરાઈ

0
37

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલ ના માર્ગદર્શન તળે તથા નાયબ પોલીસ અધિક્ષક દેસાઇ ની સુચના મુજબ આજરોજ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામડાઓના સરપંચોને બોલાવી મિટિંગનું આયોજન કરી પ્રોહીબિશનની નાબદી દુર કરવા પોલીસને મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનની ગેર કાયદેરસની પ્રવૃતિ કરતી મહીલાઓને આવી પ્રવૃતિ બંધ કરી તેઓને મદદરૂપ થઇ સીલાઇ મશીન તથા ગૃહ ઉધોગને લગતી મશનરી અપાવી તથા શાકભાજીની રેકડીં કરાવી આપી સારી પ્રવૃતિ તરફ વાળવા માટેના સુચનો કરેલ છે અને ચોરીના ગુનાઓ બનતા અટકાવા પણ ગ્રામ્ય સ્તરે મદદરૂપ થવા પહેલ કરવામા આવેલ હતી આમ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરવા આ મીટીગનુ આયોજન આજરોજ બપોરના ૫:૧૫ થી ૬:૦૦ સુધી ભયાઉ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.ભાટીયા તથા એ.એસ.ખાઇ ઇમ્તુજાબેન નોયેડા વિગેરેએ હાજરી આપીહતી.

રિપોર્ટ-બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY