સુરેન્દ્ર નગર જીલ્લા ના વઢવાણ, રતનપર, દુધરેજ મહેસુલી વિસ્તા રના ખેતી/બિનખેતીના જમીન મહેસુલના બાકીદારોને જમીન મહેસુલની વસુલાત ભરપાઈ કરવી ફરજીયાત છે. દરેક બાકીદારો ને આવી વસુલાત સ્વૈેચ્છિુક રીતે ભરપાઇ કરવા આ અખબારી યાદીથી જણાવાયું છે. આ વસુલાત ભરપાઈ કરવા સબંધિત તલાટીશ્રી વઢવાણ, રતનપર, દુધરેજની કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે. જરૂર જણાયે વઢવાણના તલાટીશ્રી હિતેશ બાવળીયા (મો.નં.-૯૪૨૯૩ ૩૯૭૧૨), રતનપરના તલાટીશ્રી મહાવીરસિંહ રાઠોડ (મો.નં.-૯૭૨૨૫ ૨૯૭૭૭), દુધરેજના તલાટીશ્રી વિક્રમસિંહ પરમાર (મો.નં.-૮૯૦૫૦ ૩૩૦૬૭), તથા માલતદાર કચેરી વઢવાણનો ફોન નં.-(૦૨૭૫૨) ૨૪૩૯૫૬ તથા નાયબ મામલતદાર મહેસૂલ વઢવાણ (મો.નં.-૯૪૨૯૬ ૫૩૩૫૩), ઉપર સંપર્ક કરવા વિનંતી છે. જો વસુલાત ભરપાઈ કરવામાં સ્વૈતચ્છિદક રીતે સહકાર આપવામાં આવશે નહીં તો બાકીદારની મિલ્કરતની જપ્તીા કરવા ઉપરાંત તેઓની મિલ્ક ત ઉપર બોજો નોંધવામાં આવશે. તથા બાકીદારોના નામ વર્તમાન પત્રમા: જાહેર કરવા સુધીના આકાર પગલા લેવામાં આવશે. જેની નોંધ દરેક બાકીદારોએ લઈ જમીન મહેસુલની વસુલાત દિન-૩માં ભરપાઇ કરવા અખબારી યાદીથી તાકીદ કરી જણાવવામાં આવે છે.
રીપોટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રકનગરઃ-
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





