નારાયણ વિદ્યાવિહાર ખાતે ક્રાફ્ટ વર્કશોપ યોજાયો.

0
39

ભરૂચ ના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યા વિહાર ખાતે કાફ્ટ વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

નારાયણ વિદ્યા વિહાર દ્રારા બાળકો માં રહેલી સર્જનાત્મકતા વધે તે માટે શાળામાં આજ રોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે કાફ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપ માં રશ્મિકાંત ત્રિવેદી(ક્વોલિટી કંટ્રોલ મેનેજર,કોવેસ્ટ્રો ઈન્ડિયા.પ્રા.લી. અંકલેશ્વર) નાઓએ વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ વર્કશોપ માં તેવોએ બાળકોને ઓરિગામી,કિરીગામી,થ્રેડ આર્ટ,સ્પ્રે પેંટિંગ,સી ડી વર્ક, કારવિંગ,ગ્રીટિંગ્સ કાર્ડ જેવા કાફ્ટ વિદ્યાર્થીઓને શીખવ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY