પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ શહેરમાં બપોરના પોણા બે શરૂ થયેલ વરસાદે નવી બેટિંગ શરૂ કરતા નગરજનોને હાશકારો અનુભવ્યો હતો.ત્રણ દિવસના સતત ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થી અબાલ-વૃદ્ધ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.જોવાનું એ રહે છે કે હવે ઇન્દ્રદેવ કેટલા મહેરબાન રહેશે, આવનારા દિવસોમાં શનિવારે રથયાત્રાનો દિવસ છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ નગર ચર્ચાએ નીકળશે ત્યારે શું વરસાદ વિઘ્ન ન બને એ વિશે પણ ચિંતા સેવાઈ રહી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





