ભરૂચ પોલીસ દ્રારા રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ.

0
35

ભરૂચ જિલ્લા પોલીસ દ્રારા ફુરજા વિસ્તારથી નિકળનાર રથયાત્રાના રૂટ પર પોલીસ જવાનો અને અધિકારીઓ દ્રારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

આગામી તારીખ ૧૪/૭/૧૮ ના રોજ ફુરજા બંદર ખાતે થી નિકળનાર ભગવાન જગન્નાથજી ની રથયાત્રા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્રારા રથયાત્રાના રૂટ પર પોલીસ જવાનો અને પોલીસ અધિકારીઓ દ્રારા ફુરજા બંદર થી ચારરસ્તા ,લાલબજાર,ચકલા થઈને ભોઈવાળ સુધીનું પોલીસ દ્રારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી

જેમાં ભરૂચ ડિવિઝન ડીવાયએસપી એન.ડી.ચૌહાણ, એ.બી.સી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર સહિત પોલીસ જવાનો અને કયું આર સી દ્રારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY