ભારત દેશ માં ત્રીજા ક્રમ અને ગુજરાત રાજ્યમાં બીજા ક્રમ ની ભાવનગર ની 33 મી જય જગન્નાથજી રથયાત્રા

0
88

આજ રોજ તા.૧૪/૦૭/૨૦૧૮ ના ૧૫-ભાવનગર સંસદીય ક્ષેત્રના બોટાદના ઉમા જીનીંગ એન્ડ પ્રેસીંગ ખાતે રાજ્ય સરકાર ના નવનિયુક્ત પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ્ય ગૃહ નિર્માણ ના માન.કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ અને નવનિયુક્ત ડેપ્યુટી મેયર-વડોદરા મહાનગરપાલિકા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપાના મંત્રી ડો.જીવરાજભાઈ કે.ચૌહાણ ના સન્માન સમારોહમાં લોકપ્રિય સાંસદશ્રીમતી ડો.ભારતીબેન શિયાળ,માન.ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ સાહેબ,બોટાદ જીલ્લા ભાજપા અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી, તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરશ્રી ડો.ધીરુભાઈ શિયાળ,છનાભાઈ કેરાળીયા,ટી.ડી.માંણીયા,પોપટભાઈ અવૈયા,ભીખુભાઈ વાઘેલા,જીગરભાઈ જાપડિયા સહીત બોટાદ જીલ્લાના આગેવાનો તેમજ અધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.

આજ રોજ તા.૧૪/૦૭/૨૦૧૮ ના બોટાદ જિલ્લા ના ગઢાડા શહેરમાં 25મી જય જગન્નાથજી રથયાત્રા પ્રસ્થાન માં લોકપ્રિય સાંસદશ્રીમતી ડો.ભારતીબેન શિયાળ અને તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરશ્રી ડો.ધીરુભાઈ શિયાળ ઉપસ્થિત રહી આશીર્વાદ લીધા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY