ભાજપમાં છું, મુસીબતની ઘડીમાં ભાજપ માટે જીવ આપીશઃ શત્રુઘ્ન સિંહા

0
27

ન્યુ દિલ્હી,તા.૧૯
વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાજપના નારાજ ચાલી રહેલા સાંસદ શત્રુઘ્ન સિંહાએ પ્રતિક્રિયા આપી છે. પટનાસાહિબથી સાંસદ શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે તેઓ જ્યાં સુધી ભાજપમાં છે. ત્યાં સુધી ભાજપ માટે જીવ પણ આપવા માટે તૈયાર છે. મુસીબતની ઘડીમાં તેઓ ભાજપની સાથે જ રહેશે. શત્રુઘ્ન સિંહાએ કહ્યુ છે કે તેઓ અવિશ્વાસના પ્રસ્તાવ વિરુદ્ધ વોટિંગ કરશે. તથાકથિત મુસીબતમાં ભાજપની સાથે ખભેખભો મિલાવીને રહેવાની વાત પણ શત્રુઘ્ન સિંહાએ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY