ક્ચ્છ લાઈઝન ઓફિસરે ઓરી- રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત ભચાઉની મુલાકાત લીધી

0
30

ભચાઉ ક્ચ્છ,

ગાંધીનગર થી આવેલ ઓરી રૂબેલા રસીકરણ અભિયાન કચ્છના લાઈઝન ઓફિસર ડો.ધીમત ઠાકરે ભચાઉ તાલુકાના ભચાઉ. સામખીયારી. લાકડીયામાં ચાલતા રસીકરણ સેસન સાઈડ ની મુલાકાત લીધી હતી તેમજ લોકોને અભિયાન ની માહિતી પૂરી પાડેલ અને લોકોને અફવાથી ના ગભરાવું આ રસી સુરક્ષિત છે જે બાળકોને બે રોગ સામે રક્ષણ પુરૂ પાડે છે.

દેશમાંથી ઓરીને નાબૂદ કરવા તેમજ રૂબેલાને નિયંત્રણ માટે 9 માસ થી 15 વર્ષ ના બાળકોને આ રસી અભિયાનમાં પૂરો સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. ભચાઉ તાલુકા હેલ્થ ઓફીસર ડો. એ. કે.સિંધ આ મુલાકાતમાં સાથે રહી લોકોને રસી અપાવવા અપીલ પણ કરવામાં આવી હતી

હીરાભાઈ વાઘેલા. ભચાઉ ક્ચ્છ
Mo.9099193564

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY