જીદ્દાહ અને મદીના હજ અને ઉમરાહ કરવા જવા -આવવા માટે સુરત થી એર સર્વિસ ની માંગણી

0
207

આજે આવેદન સુરત કલેકટર અને મગદલ્લા એરપોર્ટ ના ડાયરેક્ટર શ્રી ને જીદ્દાહ અને મદીના હજ અને ઉમરાહ કરવા જવા -આવવા માટે સુરત થી એર સર્વિસ શરૂ કરવા ની માંગણી સાથે એક આવેદનપત્ર જમિયતે ઉલમાં સુરત તરફથી આપવામ આવ્યું હતું .

આ પ્રંસગે જનાબ સૌકત મુન્સી ,પ્રમુખ મૌલાના અરશદ મીર ઉપ પ્રમુખ ફઝલમેહમૂદ ,કમરુ ભાઈ ,માઇનોરિટી સેલ ના હાજી ચાંદીવાળા ,જો સેક્રેટરી શોએબ પટેલ ,મૌલાના ફારૂક પટેલ ,મનીયાર સાંબ ,બિલાલ ભાઈ ,સલમાન ગંજીવાળા, યુસુફ ભાઈ, જુનેદ નાનબાવા વગેરે સાથીઓ મોટી સન્ખ્યા માં હાજર રહ્યા હતા .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY