ભારત ભર માં સ્વચ્છતા અભિયાન ચાલુ છે ત્યારે આજે સાયલા તાલુકાનાં ઓવનગઢ ગામમાં જાગૃત મહિલા સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા હાથમાં સાવરણો લઈને ગામની શેરી શેરીઓ ની સફાઇ કરવામાં આવી હતી.
આ સફાઈ ઝૂંબેશમાં તલાટી કમ મંત્રી તથા મહિલા સરપંચ તથા ગામની અન્ય મહિલાઓ પણ જોડાઈ હતી અને હાથમાં સાવરણો લઈને શેરીઓ સાફ કરીને ગામ લોકોને સફાઈની પ્રેરણા આપી હતી.
રીપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી. (જી.સુરેન્દ્રનગર)
મો. 98255 91366
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"