ભચાઉ ખાતે અખિલ ક્ચ્છ કોલી- ઠાકોર સરસ્વતી સન્માન સમારંભ યોજાયો

0
25

ભચાઉ ખાતે અખિલ ક્ચ્છ કોલી- ઠાકોર સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો.
જેમાં કોલી ઠાકોર સમાજ ના ધોરણ 10 – 12 ના તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા
અખિલ ક્ચ્છ કોલી- ઠાકોર દ્વારા સરસ્વતી સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં ધોરણ 10 – 12 માં ઉચ્ચ ટકાવારીમાં ઉર્તિણ થયેલ તેવાં વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા
સમાજમાં વધુને વધુ બાળકો શિક્ષણ લે તેવું સમાજ ના આગેવાનો દ્વારા ટકોર કરવામાં આવી હતી
વ્યસન થી દુર રહીને બાળકોને શિક્ષણ પ્રત્યે બાળકોનાં માતા – પિતા વધુ દયાન દે તેવું આગ્રહ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે અખિલ ક્ચ્છ કોલી ઠાકોર ના પ્રમુખ કાનજીભાઈ બી. ગોહિલ દ્વારા સમાજ પ્રત્યે યોગ્ય માર્ગદર્સન આપવામાં આવ્યું હતું
આ પ્રસંગે ઉપસ્થિત લગધીરભાઈ જી ચાવડા. (મંત્રી ભચાઉ તા.ભાજપ)
વસંતભાઈ ઠાકોર (ઉપ.પ્રમુખ ભચાઉ તા. યુવા ભાજપ)
હિતેશભાઈ રાઠોડ ( પ્રમુખ શ્રી આધોઇ કોલી ઠાકોર સમાજ)
મેઘા ભાઈ ચાવડા. અશોકભાઈ. રાધુભાઈ ચાવડા તેમજ સામાજિક વડીલો મહાનુભાવો વધુ સંખ્યામાં ઉપસ્થિત રયા હતા

હીરાભાઈ વાઘેલા ભચાઉ ક્ચ્છ
Mo.9099193564

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY