રાજપીપળા નજીકના ભચરવાળા પાટિયા પાસે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત માં એક નું મોત એક ને ઇજા .

0
33

બાઈક પર સવાર બંને વ્યક્તિઓ પોસ્ટ ના કર્મચારીઓ હોવાનું જાણવા મળ્યું જેમાં એક નું મોત થયું જયારે ઈજાગ્રસ્ત ને રાજપીપળા સિવિલ માં સારવાર માટે ખસેડાયો

રાજપીપળા: રાજપીપળા નજીક ના ભચરવાડા પાટિયા પાસે મંગળવારે સવારે થયેલા અકસ્માતમાં એક આઈસર ટેમ્પોનં.જી જે 16 એક્સ 8495 એ બાઈક નં.જી જે 06 ઈ એસ 0952 ને અડફટે લેતા બાઈક પર સવાર ઇન્દોર પાણેથા ગામના હસમુખભાઈ બેચરભાઈ પટેલ નું ગંભીર ઇજા થતા ઘટના સ્થળેજ મોત થયું હતું જયારે સાથે બેઠેલા ભીખાભાઇ રણછોડભાઈ પાટણવાડીયા ને ઈજાઓ થતા અમને રાજપીપળા સિવિલ માં ખસેડાયા હતા જાણવા મળ્યા મુજબ બાઈક પર સવાર બંને પોસ્ટ ખાતા ના કર્મચારી હતા અને પોસ્ટના કામ માટે રાજપીપળા આવતા રસ્તા માં અકસ્માત નડ્યો હતો હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY