બુલેટ ટ્રેન માટે જમીન આપનારને જમીન ખરીદવા માટે નહીં આપવી પડે સ્ટેમ્પ ડયૂટી

0
23

અમદાવાદ,તા.૨
બુલેટ ટ્રેન માટે ૧,૪૩૪ હેક્ટર જમીનની જરૂરિયાત છે. આમાંથી ૩૫૩ હેક્ટર મહારાષ્ટÙ અને બાકીની ગુજરાતમાંથી છે. એજન્સી બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં માત્ર ૦.૯ હેક્ટર જમીન પ્રાપ્ત કરવામાં આવી છે.
દ્ગૐજીઇઝ્રન્ના સૂત્રો અનુસાર આ યોજનામાં પોતાની જમીન આપનાર લોકોને ભેટ રૂપે સ્ટેમ્પ ડયૂટીમાં રાહત મળી શકે છે. તેમના સ્ટેમ્પ ડયૂટીની રકમ સરકાર ચૂકવશે. મોટા ભાગના રાજ્યોમાં સંપતિ કુલ બજાર મૂલ્ય પાંચ સાત ટકા સ્ટેમ્પ ડયૂટીના રૂપે લેવામાં આવે છે. જ્યારે એક ટકા નોંધણીરૂપે લેવામાં આવે છે.
બુલેટ ટ્રેન યોજના માટે પોતાની જમીન આપનાર લોકો જા ત્રણ વર્ષની અંદર જમીન ખરીદી લે તો તેમણે સરકારને કોઈ સ્ટેમ્પ ડ્યુટી નહીં આપવી પડે. આ નિર્ણય યોજનાને લાગુ કરવા માટે એજન્સી રાષ્ટ્રીય હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્ગૐજીઇઝ્રન્ની હાલમાં યોજાયેલી બેઠકમાં આ એજન્સી ૫૦૮ કિલોમીટર લાંબા હાઈસ્પીડ કોરીડોર માટે જમીન અધિગ્રહણ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
પાલઘરના પશુરામ કાશીનાથ ગાયકવાડે કહ્યું કે અમે પોતાની જમીનના બદલામાં પરિવારના એક સભ્યને નોકરી જાઈએ છીએ. તેમણે કહ્યું કે સ્ટેમ્પ ડયૂટીમાં રાહત માત્ર આ દેખાવમાં લાભદાયક રહેશે કે અમને પોતાની જમીનના બદલામાં યોગ્ય રકમ મળે.
સૂત્રો અનુસાર રેલવેની સ્ટેમ્પ ડયૂટી માટે કોઈ ઉચ્ચ મર્યાદા સેટ નથી અને બુલેટ ટ્રેન યોજના માટે જમીન આપવા ત્રણ વર્ષેની અંદર જમીન કે ઘર ખરીદવા કોઈપણ રકમ ચૂકવવા માટે તૈયાર છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY