રાજપીપળા કોલેજ માં યોજાયેલ આર્ચરી સ્પર્ધા માં સુરત ની નવયુગ સાઇન્સ કોલેજ ની ટિમ ચેમ્પિયન

0
85

રાજપીપળા:
રાજપીપળા ની રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે ગત તારીખ 1 લી સપ્ટેમ્બરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ની આંતર કોલેજ આર્ચરી સ્પર્ધા યોજાઈ હતી જેમાં દક્ષિણ ગુજરાત ની વિવિધ કોલેજ ના ખેલાડીઓ એ ભાગ લીધો ત્યારે અંતે સુરત ની નવયુગ સાઇન્સ કોલેજ ચેમ્પિયન બની હતી જયારે વ્યારાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રનર્સ અપ રહી હતી અને રત્નસિંહજી મહિડા કોલેજની વિદ્યાર્થીની કુ.સોનલ વસાવા બહેનોના વિભાગમાં રનર્સ અપ રહી સ્પર્ધા ના અંતે વિજેતા અને ઉપ વિજેતા ટિમ અને ખેલાડીઓ ને ટિમ મેનેજર ,કોચ તેમજ રાજપીપળા કોલેજ ના પ્રિન્સિપાલ ર્ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલા ના હસ્તે ટ્રોફી આપી આવનારા સમય માં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સંસ્થા નું નામ રોશન કરવા શુભેચ્છા આપી સાથે ગુજરાત નું ગૌરવ એશિયન ગેમ માં ગોલ્ડ મેડલ મેળવનાર સરિતા ગાયકવાડ ને પણ આ પ્રસંગે યાદ કરી અભિનંદન આપી હાજર ખેલાડીઓ ને સરિતા ગાયકવાડ જેવી સિદ્ધિ હાંસલ કરવા પ્રેરણા આપી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY