ડાકોટા જોન્સન હાલમાં ૩ ફિલ્મોને લઇને વ્યસ્ત બની

0
7

લંડન,તા.૧૫
હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ડકોટા જાન્સન હાલમાં ત્રણ જુદી જુદી ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. તેન પાસે જે ફિલ્મો રહેલી છે તે પૈકી બેડ ટાઇમ્સ એટ અલ રોયલ નામની ફિલ્મ ૧૨મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. બીજી ફિલ્મ પીનોટ બટર ફાલ્કન પણ તૈયાર થઇ ચુક છે. અન્ય એક ફિલ્મ સાયકોલોજિકલ હોરર ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. જેમાં તે મુખ્ય રોલમાં નજરે પડનાર છે. તેન સાયકોલોજિકલ હોરર ફિલ્મ ૨૯મી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ટ્રાન્સલેશન ઓફ વાઉન્ડસ નામની ફિલ્મને લઇને તે ભારે આશાવાદી છે. પોતાન બે ફિલ્મનુ નિમાણ કરી લેવામાં આવ્યુ છે. જ્યારે અન્ય એક ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે ડકોટા જાન્સન
બન્ને હાલમાં ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક સાથે નજરે પડ્યા હતા. પેરિસમાં કેટલાક દિવસ સુધી બન્ને સાથે રહ્યા હતા. ચાલ્સૅ ડી ગોલે એપરોપ્રટ પર બન્ને સાથે નજરે પડ્યા બાદ તેમના ફોટા પણ કેટલાક મિડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ૨૮ વષીય ફિક્ટી શેડ્‌સ ઓફ ડાર્ક સ્ટાર ડકોટા જાન્સન ક્રિસની સાથે દેખાઇ હતી. ડોકાટા જાન્સન હોલિવુડમાં હવે મોટી સ્ટાર તરીકે ઉભરી ચતુકી છે. પોતાની સ્ટાઇલિશમાં ડકોટા ખાસ રીતે દેખાઇ રહી નથી. ડકોટા જાન્સન પાસે હાલમાં કેટલીક મોટી ફિલ્મ આવી રહી છે. ફિફ્ટી શેડ્‌સ ઓફ ગ્રેના સ્ટાર સાથે તેની જાડી ફિલ્મમાં તમામ ચાહકોને પસંદ પડી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY