ગીતા રબારીના ભજન કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થયો

0
17

સુરત,તા.૨૧
નવસારી કછોલીગામ માં ખોડિયાર માતાના મંદિરમાં ભજન કિર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતા રબારીના ભજન સાંભળવા લોકોની ભીડ ઉમટી હતી. આ કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ કરતા લોકો વચ્ચે એક એનઆરઆઈએ ડોલરનો વરસાદ કર્યો હતો.
નવસારી કછોલીગામમાં ખોડિયાર માતાના મંદિરના કામકાજને લઈ આયોજિત આ કાર્યક્રમમાં લગભગ ૨૫ લાખનો લોક ફાળો મળી આવ્યો હતો. ગીતા રબારી પર બાળકો, યુવાનો અને વૃદ્ધો પણ નોટોની વરસાદ કરતા દેખાયા હતા. ભારતીય ચલણની ૧૦ અને ૨૦ની લાખો રૂપિયાની નોટો ઉડાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY