ભીમા કોરેગાંવ કેસ : સામાજિક કાર્યકર્તા ગૌતમ ન:વલખાની નજરબંધી સમાપ્ત

0
10

ન્યુ દિલ્હી,તા.૧
દિલ્હી હાઈકોર્ટે ગૌતમ નવલખાની ઘરમાં નજરબંધીને સમાપ્ત કરી દીધી છે. હાઈકોર્ટે ભીમા કોરેગાંવ મામલે સામાજિક કાર્યકર્તા નવલખાને ટ્રાંઝિટ રિમાન્ડ પર મુકત કરવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટ નિચલી અદાલતના નિર્ણયને ફંગાવી દિધો છે.
દિલ્હી હાઈકોર્ટે આદેશ સુપ્રીમ કોર્ટના તે ચૂકાદા બાદ આપ્યો છે જેમાં નવલખાની સાથે અન્ય ચારને કોર્ટે ચાર અઠવાડિયા સુધી નજરકેદ રાખવાનો ચૂકાદો આપ્યો હતો. હવે હાઈકોર્ટે નવલખાની નજરબંધી સમાપ્ત કરી દિધી છે.
ગયા મહીને દિલ્હીમાં નવલખાને ઘણા શહેરોમાં શોધ્યા બાદ પૂણે પોલિસ ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે ૨૯ સપ્ટેમ્બરે ચાર કાર્યકર્તાઓને તાત્કાલિક મુકત કરવાની અરજીને ફગાવતા કહ્યુ કે અસમતિ વાળા વિચારો અથવા રાજનીતિક વિચારધારામાં અંતરને લઈને ધરપકડ કરવામાં આવલી આ તે મામલો નથી કોર્ટે કહ્યુ કે આરોપી ચાર અઠવાડિયા સુધી નજર બંધ રહેશે. આ દરમિયાન તેમને કોર્ટમાં કાયદાકીય ઉપાયનો સહારો લેવાની આઝાદી આપવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY