જિંદગીમાં કિયારેય દારૂ નથી પીધો તે એક જ મારો સારો ગુણ : રાષ્ટ્રપતિ ટ્રમ્પ

0
8

વાશિંગ્ટન,તા.૩
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મજાકભર્યા સૂરમાં એવું કહ્યું કે જિંદગીમાં દારૂને હાથ પણ લગાડયો નથી તે એક જ મારો ગુણ છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બ્રેટે યૌનશોષણના આરોપો પર સેનેટ કમિટી સમક્ષ જુબાની આપતાં પોતાની દારૂની આદત વિશે વાત કરી તે વાતને યાદ કરીને ટ્રમ્પે આવી મજાક કરી હતી.
ટ્રમ્પે કહ્યું કે હું તમને કહી શકું કે મેં પણ તે દિવસની કોર્ટની જુબાની જાઈ હતી અને એક વ્યકિતને કહેતા સાંભળ્યા હતા કે તેમને યુવાન સાથે દારૂ પીવામાં વાંધો નથી. પરંતુ એક સવાલ મેં પૂછયો નથી, મારે પૂછવો છે કે છેલ્લા ૨૦ વર્ષનું શું. શું તમને છેલ્લા ૨૦ વર્ષમાં તકલીફ પડી. કારણ કે ઘણા વર્ષો સુધી કોઈકે પણ બ્રેટ વિશે કંઈ કÌહ્યું નહોતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY