હાર્દિક પંડ્યા બન્યો રેઝર બ્રાન્ડનો ફેસ

0
9

મુંબઈ,તા.૧૮
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને જાણીતી બ્રાન્ડ જિલેટની લેટેસ્ટ રેઝર MACH 3 STARTના ફેસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જિલેટના નવા રેઝર MACH 3 ના પ્રચાર માટે કંપનીએ હાર્દિક પંડ્યાને એની આક્રમક ખેલાડી તરીકેની છાપને કારણે પસંદ કર્યો છે.
પંડ્યાએ એક નિવેદનમાં કહ્યું છે કે મેં જ્યારથી શેવિંગ કરવાની શરૂઆત કરી હતી ત્યારથી હું જિલેટનું MACH 3 રેઝર જ વાપરું છું. મને આ બ્રાન્ડ બહુ પસંદ છે અને હું તે નિયમિત રીતે વાપરું છું. MACH 3 પરિવારમાં સામેલ થવા મળ્યું એને હું મારું ગૌરવ ગણું છું.
સાતત્યપૂર્ણ દેખાવ તથા મજબૂત વલણ એવા ગુણ છે જે પંડ્યાના વ્યકિતત્વ તથા બ્રાન્ડને મળતા આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY