કાવી કંબોઈ ખાતે ત્રણ ડોલ્ફીન માછલી પાણી ઓછું હોવાથી બહાર ખેંચાઈ

0
11

જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે ત્રણ ડોલ્ફીન માછલી પાણી ઓછું હોવાથી બહાર ખેંચાઈ આવી:ડોલ્ફીનને જોવા માટે લોક તોડા ઉમટી પડ્યા હતાં.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ના કાવી કંબોઇ દરિયા કિનારે રવિવારના રોજ ત્રણ ડોલ્ફીન માછલી જોવામાં આવી હતી. દરિયામાં ભરતીના હોવાને કારણે બહાર કિનારા પર ખેંચાઈ આવી ગઇ હતી.

ત્યાંના સ્થાનીક લોકોએ ભારે જહેમત બાદ માછલીને પાણીની અંદર લઇ ગયા હતાં જેથી પાણી ની ભરતી આવેતો ડોલ્ફીન માછલી પાછી દરિયામા તરતી થઇ જાય ત્રણ ડોલ્ફીન માછલી ઓ જોવા મળી હતી.ડોલ્ફીન આવી હોવાની વાતો પ્રસરતા લોકોના ટોળાં દરિયા કિનારે એકત્રિત થઈ ગયા હતા.જોકે ત્યાર બાદ ભરતીના પાણી વધતાં ત્રનેવ ડોલ્ફીન દરિયામાં જતી રહી હતી.

ધનંજય ઝવેરી:-9978409623

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY