જેસીરેટ વિંગ અને જેસીઆઈ ભરૂચ દ્રારા ગત રોજ લાયન્સ હોલ ખાતે જાહેર લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેસીરેટ વિંગ અને જેસીઆઈ ભરૂચ દ્રારા યોજાયેલ લગ્ન ગીત સ્પર્ધામાં ૬૧ જેટલા સ્પર્ધકોએ ભાગ લઇ લગ્નના પરંપરાગત ગીતો રજુ કર્યા હતા.સ્પર્ધામાં ભરૂચના ગાયિકા માતંગીબહેન ઓઝા અને સ્મિતા સોનીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી આ પ્રસંગે જેસીરેટ વિંગનાં અંજલ શાહ અને જેમિની વ્યાસ તેમજ સભ્ય બહેનો સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-953720203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






