મુંબઈ,તા.૩૧
સ્ટાર કિડ્સની લાઈફ સ્ટાઇલ એકદમ હટકે જ હોય છે. એ જ રીતે નાયસા જે અજય દેવગણ અને કાજાલની દીકરી છે એની પણ લાઈફ સ્ટાઇલ લેવીશ જ છે. માતા પિતા પોતાનાં બાળકોની કેર કરતાં હોય છે એ પછી સામાન્ય ફેમીલી હોય કે સેલેબ્રીટી ફેમીલી.
અજય અને કાજાલની દીકરી સિંગાપોર ભણે છે અને એનું ત્યાં જવું એ કેટલું મુશ્કેલ છે એની વાત કાજાલ અને અજયે ઘણીવાર ઇન્ટરવ્યુમાં કરી જ છે.માતા પિતાથી દુર પરિવારથી દુર રહીને ભણવું એ સહેલી વાત નથી. જાકે અજય કાજાલ અને એમનો દીકરો યુગ અવારનવાર ત્યાં મુલાકાત લેતા હોય છે અને નાયસા પણ મુંબઈ આવતી રહેતી હોય છે.
સુત્રોની જાણકારી અનુસાર કાજાલ અને અજયે સિંગાપોરમાં પોશ વિસ્તારમાં એક શાનદાર એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઘર એમણે પોતાની દીકરી માટે ખરીદ્યું છે જે સિંગાપોરમાં સ્ટડી કરી રહી છે જેથી તેને કોઈ તકલીફ ન પડે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







