રાણપુરમા સ્વ.દિલીપભાઈ શેઠ ની છઠ્ઠી પુર્ણ્યતિથી નિમિતે M.A.શેઠ સ્કુલના ૬૦૦ બાળકોને બટુકભોજન કરાવ્યુ


બોટાદ જીલ્લાના રાણપુરના સ્વ શ્રી દીલીપભાઈ પરીખ(શેઠ)ની છઠ્ઠી પુર્ણ્યતિથિ નિમિતે રાણપુર માં આવેલ મનુભાઈ શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે દીલીપભાઈ પરીખ(શેઠ)ના નાના ભાઈ વિજયભાઈ પરીખ અને બહેન નયનાબેન પરીખ દ્વારા સ્કુલના ૬૦૦ કરતા પણ વધુ બાળકોને બટુકભોજન કરાવ્યુ હતુ જેમા શાક,પુરી,બુંદી,ગાઠીયા,નુ બાળકો ને પેટ ભરીને બટુકભોજન કરાવ્યુ હતુ વિજયભાઈ અને નયનાબેન ને પોતાના હાથે બાળકો ને ભોજન કરાવ્યુ હતુ અને સ્કુલના ૬૦૦ કરતા પણ વધુ બાળકો આ ભોજન કરીને ખુશ થયા હતા આ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા તેમના ધર્મ પત્ની મધુબેન વઢવાણા,રાણપુર એપીએમસીના ચેરમેન નરેન્દ્રભાઈ દવે,આચાર્ય વિણાબેન સોલંકી,વામનભાઈ લુહાર,ચંપકસિંહ સહીત સ્કુલ નો સ્ટાફ હાજર રહ્યો હતો આ અંગે વિજયભાઈ પરીખ સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતુ કે અમારા મોટાભાઈ સ્વ દીલીપભાઈ પરીખ ની આજે છઠ્ઠી પુર્ણ્યતિથિ છે તે નિમિતે મનુભાઈ શેઠ સ્કુલના ૬૦૦ કરતા વધુ બાળકો ને બટુકભોજન કરાવ્યુ છે અને અમારા મોટાભાઈ સ્વ દીલીપભાઈ પરીખ ને પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાથના
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






