ઓસ્ટ્રેલિયા ક્રિકેટને પસંદગીભર્યા બનવાની ચિંતા છોડો : ક્લાર્ક

0
16

ભારત સામે મેચ જીતવા માઇકલ ક્લાર્કે ઓસ્ટ્રેલિયાને આપી સલાહ
મેલબોર્ન,તા.૨૮
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે વર્તમાન ટીમને ભારત વિરૂદ્ધ ઘરેલૂ ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની શૈલીમાં ક્રિકેટ રમવાની સલાહ આપી છે અને કહ્યું છે કે, મેદાન પર સારા વ્યક્તિ બની રહેવા પર વધારે જાર આપવાથી કંઇ હાંસલ થશે નહી.
ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટરોને નિર્મમ ક્રિકેટ રમવા માટે જાણવામાં આવે છે, પરંતુ બોલ ટેમ્પરિંગ મામલા બાદ તેમણે મેદાન પર પોતાની આક્રામક્તાને ઓછી કરી છે. તેમના આ વલણથી વિશ્વકપ વિજેતા કેપ્ટન ક્લાર્કે આલોચના કરી છે.
ક્લાર્કે એક સ્પોર્ટસ રેડિયોથી કહ્યું,’મને લાગે છે કે, ઓસ્ટ્રેલિયા ક્રિકેટને પસંદગીભર્યા બનવાની ચિંતા છોડી દેવી જાઇએ. ઓસ્ટ્રેલિયાએ ઓસ્ટ્રેલિયાના સખત ક્રિકેટની શૈલીમાં જ ક્રિકેટ રમવી જાઇએ. પછી ભલો તેમને પસંદ કરે કે નહી.’ તેમણે વધુંમાં કહ્યું,’જો તમે પોતાની આ આગવી શૈલીને છોડવાનો પ્રયાસ કરો છો તો બની શકે છે કે, દુનિયાની સૌથી પસંદગીભરી ટીમ બની જાવ, પરંતુ આપણે મેચ જીતી શકીશુ નહી, ખેલાડી જીતવા માંગે છે.’
ક્લાર્કે આ સંગર્ભમાં નિલંબિત ડેવિડ વોર્નરનું ઉદાહરણ આપ્યુ, જેઓ આક્રામક થવા પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તેમણે કહ્યું,’આ તેની શૈલી છે. તે તમારી સાથે આંખથી આંખ મીલાવીને વાત કરશે. તમારી સૌથી મોટી શક્તિ તમારી કમજારી બની શકે છે. હું હંમેશા તેને પોતાની ટીમમાં રાખવ માંગીશ. કારણ કે તેનામાં તે આક્રામક્તા છે જે હું ઇચ્છું છુ.’

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY