કુંવરજી બાવળીયા ની જંગી લીડ થી જીત થતા ભાજપ ના કાર્યકરો શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, બીપીનભાઈ દવે, રજનીભાઈ સધાણીં, સતિષભાઈ પટેલ, રમેશભાઈ ભગત,અશ્ચીનભાઈ દલવાડી, સંદીપ પટેલ, મોટી સંખ્યામાં કાયકરો એ ફટાકડા ફોડી આતશબાજી સાથે જીત ની ઉજવણી કરી.

જીત ની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યકરો સરા ચોકડી પાસે એકઠા થઈ ને ફટાકડા ફોડી આતશબાજી સાથે જીત ની ઉજવણી કરી હતી
રિપોર્ટ મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




