બેંગ્લુરુ,તા.૮
આઈટી કંપની ઈન્ફોસિસના ગ્લોબલ હેડ(એનર્જી, યુટિલિટિઝ, રિસોર્સિસ અને સર્વિસિસ યુનિટ) સુદીપ સિંહએ રાજીનામું આપ્યું છે. સુદીપ લગભગ ૨૦ વર્ષથી ઈન્ફોસિસની સાથે જાડાયેલા હતા. તેમના રાજીનામાનું કારણ જાણી શકાયું નથી.

છ મહીનામાં ઈન્ફોસિસમાંથી આ ત્રીજું રાજીનામું છે. સુદીપ પહેલા ઓક્ટોબર ૨૦૧૮માં કંપનીના કનસલ્ટિંગ ગ્લોબલ હેડ કેન ટૂમબ્સે રાજીનામું આપ્યું હતું. ઓગસ્ટ ૨૦૧૮માં ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર એમડી રંગનાથે પદ છોડયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"