લો બોલો સાપ જેવા ઝેરી સરીસૃપો પણ પાણી પાસે ગરમી થી બચવા ઠંડક મેળવે છે .

0
367

ડેડીયાપાડાના ઉપલીમાથાસર ગામે હેન્ડપંપ પાસે ઠંડક મેળવતા સાપે મહિલા ને ડંખ મારતા મોત

રાજપીપલા:નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના ઉપલીમાથાસાર ગામની મહિલા સમરસીબેન મનસુખભાઈ વસાવા(45)ગત રોજ સાંજે સાતેક વાગે એમના ફળિયાની બહાર આવેલા પાણીના હેન્ડપંપ પર પાણી ભરવા ગઈ ત્યાં પાણી ભરતા હેન્ડપંપની બોર્ડર નીચે પાણીની ઠંડકમાં ગરમીથી રાહત મેળવવા બેઠેલા એક ઝેરી સાપે આ મહિલાને  ડંખ મારતા એનું સ્થળપરજ પ્રાણ પંખીડું ઉડી ગયું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY