ડેડીયાપાડાના ઉપલીમાથાસર ગામે હેન્ડપંપ પાસે ઠંડક મેળવતા સાપે મહિલા ને ડંખ મારતા મોત
રાજપીપલા:નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના ઉપલીમાથાસાર ગામની મહિલા સમરસીબેન મનસુખભાઈ વસાવા(45)ગત રોજ સાંજે સાતેક વાગે એમના ફળિયાની બહાર આવેલા પાણીના હેન્ડપંપ પર પાણી ભરવા ગઈ ત્યાં પાણી ભરતા હેન્ડપંપની બોર્ડર નીચે પાણીની ઠંડકમાં ગરમીથી રાહત મેળવવા બેઠેલા એક ઝેરી સાપે આ મહિલાને ડંખ મારતા એનું સ્થળપરજ પ્રાણ પંખીડું ઉડી ગયું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"