કોમ્પ્યુટર લેબ ના દરવાજા નું તાળું તોડી અજાણ્યા ચોરોએ ચોરી કરતા શાળા ની શિક્ષકાએ ફરિયાદ આપી
રાજપીપલા:નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાની સેલંબા ખાતે આવેલી પ્રાથમિક કુમારશાળા માં કોઈ અજાણયા ચોરટાઓ એ કોમ્પ્યુટર લેબ ના દરવાજાનું તાળું તોડી અંદર મુકેલા ઈલેકટ્રીક ઉપકરણો પૈકી એક મોનિટર ,હોમ થિયેટર અને ઉપર લગાવેલ પંખો મળી કુલ રૂપિયા 5,709/- ના સમાન ની ચોરી કરી ભાગી જતા આ બાબતે શાળા ના શિક્ષિકા રેહાનાબેન પટેલ એ સાગબારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોરી કરનાર ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






