જેતપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી યોજાઈ હતી.

0
165

સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતી છે. આજના આ દિવસે દેશમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરાયું છે.

લોક વિકાસની આ દોડમાં એક્તાનો સંદેશ પ્રસરી રહ્યો છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે જેતપુર ખાતે રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા 1/ 2/ 5 કિમી નુ આયોજન કરવામા આવ્યું હતુ તેમજ જેતપુર સ્કુલ ના વિધાર્થીઓ. કોલેજના વિધાર્થીઓ તેમજ પોલીસ અને ગામના લોકોયે મોટી સંખ્યામાં ભાગ લીધોહતો તેમાં રાજકોટ રૂરલ એસપી બલરામ મીણા જેતપુર ડીવાયએસપી ભરવાડ દ્વારા વીજેતા લોકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામા.આવ્યા હતા.

એજાજ બોઘાણી જેતપુર 9825247739

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY