સાગબારાના ગૂંદવાણ ગામે પત્ની અન્ય સાથે પ્રેમ હોય જતી રહ્યા બાદની અદાવતે મારામારી 

0
467

રાજપીપલા: નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના ગુન્દવાણ ગામે પત્ની અન્ય વ્યક્તિ સાથેના પ્રેમ સંબંધ માં જતી રહ્યા બાદ તેની અદાવતે મારામારી ની ઘટના બનતા મુખ્ય પતિ એ ત્રણ વિરુદ્ધ ફરિયાદ આપી હતી

નંદુરબાર જિલ્લા ના મોલગી ગામે રહેતા ફરિયાદી સાયસીંગ બાઠીયા તડવી એ આપેલી ફરિયાદ મુજબ તેની પત્ની કમલા ડેડીયાપાડા ના સામરઘાટ ગામે રહેતા ગંભીર ડુંમરા વસાવા સાથે પ્રેમ સંબંધ થવાથી જતી રહેલી હતી એની અદાવત રાખી ગંભીર ડુમરા વસાવા,સાનિયા ગંભીર વસાવા અને રાકેશ ગંભીર વસાવા એ ગતરોજ ફરિયાદી સાયસીંગ ને ગાળો આપી મારમારી ઇજા કરી ત્યારબાદ મારી નાખવાની ધમકી આપતા સાયસીંગ તડવી એ સાગબારા પોલીસ મથકે આ ત્રણ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY