આગ્રા,તા.૨૦
જગવિખ્યાત તાજમહાલ જાવા આવતા ટુરિસ્ટ્સ અને ખાસ તો જમ્મુ કશ્મીરના પર્યટન શાખીનો તકલીફમાં મૂકાઇ જાય એવું બન્યું છે. આગ્રાની હાટલોએ પોતાના પ્રવેશદ્વાર પર એવાં પાટિયાં માર્યાં હતાં કે અહીં કશ્મીરીઓ પર પ્રવેશ પ્રતિબંધ છે.
૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેએ જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા પછી દેશમાં વિવિધ રીતે આક્રોશ વ્યક્ત થઇ રહ્યો છે. જમ્મુ કશ્મીરના ગૂમરાહ થયેલા ટીનેજર્સ સિકિયોરિટી દળો પર પથ્થરમારો કરે છે એ હકીકત જગજાહેર છે.
હવે પુલવામા હુમલાના પ્રતિભાવ રૂપે આગ્રાના હાટલ માલિકોએ એેવો નિર્ણય લીધો હતો કે કશ્મીરી ટુરિસ્ટ્સને પોતાની હાટલોમાં પ્રવેશ આપવો નહીં.
જા કે આ પગલાને કોર્ટમાં પડકારી શકાય છે. પરંતુ અત્યારે વાતાવરણ એવું છે કે કોર્ટમાં જનારા પણ લોકોના રોષનો શિકાર બની શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



