નાંદોદ ના ધાનપુરમાં ઘર માં નાગ દેખાતા ગભરાટ,ગરમીમાં બહાર નીકળતા સરીસૃપોથી ચેતો  

0
84

રાજપીપલા: નાંદોદ તાલુકાના ધાનપુર ગામે રહેતા પ્રદીપ નટવરભાઈ પટેલ ના ઘર માંથી આજે એક નાગ નીકળતા પરિવારના સભ્યો ગભરાયા હતા બાદમાં વાઈલ્ડ સેવિયર ટીમના માઈકલ અને લાલુ વસાવા ને જાણ કરતા આખરે નાગને પકડી જંગલ માં છોડી મુખ્ય બાદ હાશકારો થયૉ હતો ગરમીમાં નીકળતા સરીસૃપો માં કેટલાક અત્યંત ઝેરી હોય ગતરોજ એક બાળકનું સાપ કરડતા મોત થયું હતું ત્યારે ગરમીના કારણે દર માંથી બહાર નીકળતા આ ઝેરી સરીસૃપો થી ચેટી ને ચાલવા જંગ એ ગુજરાત અપીલ કરે છે .એમાં ખાસ નાના બાળકો ની તકેદારી રાખી કાળજી લેવી જોઈએ અને જ્યાં પણ આવા સરીસૃપો દેખા દે ત્યારે ખાસ ચેતીને ચાલવા અમારી અપીલ છે .

ચીફ રિપોર્ટર ,નર્મદા.ભરત શાહ.મોં.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY