કોગ્રેસ દ્વારા સંસદની કાર્યવાહી ખોરવવા બદલ સાંસદ જયશ્રીબેન પટેલ ની અધ્યક્ષતામાં પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ

0
113

સંસદ ના બીજા તબક્કા ના બજેટ સત્રના તમામ દિવસ ની કાર્યવાહી કોંગ્રેસ દ્વારા ખોરવવા બદલ દેશહિત વિરોધી નીતિનો પ્રતિકાર કરવા અંતર્ગત મહેસાણા જીલ્લા ભાજપ આયોજિત પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ તારીખ ૧૨-૪-૨૦૧૮ ને ગુરુવારે સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૫:૦૦ કલાકે રાખેલ છે. સ્થળ:- મોઢેરા ચાર રસ્તા મહેસાણા પૂર્વ-વર્તમાન સંસદ સભ્ય શ્રીઓ, ધારાસભ્ય શ્રીઓ, શહેર-તાલુકા-જીલ્લાના કાર્યકરો, પૂર્વ વર્તમાન હોદ્દેદારો, પૂર્વ-વર્તમાન નગરસેવકો તથા તાલુકા-જીલ્લા ના પૂર્વ-વર્તમાન સદસ્યો હાજર રહેવા શ્રી નીતિનભાઈ સી.પટેલ, અધ્યક્ષ, મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા જાણવા મળેલ છે.

પ્રતિનિધિ ગાંધીનગર
બ્રિજેશ રાઠોડ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY