બીજિંગ,તા.૯
ચીનના સૌથી ધનિક વ્યક્તિ અને ઓનલાઈન શોપિંગ સાઈટ અલીબાબાના સ્થાપક જેક મા સોમવારે નિવૃત્તિ જાહેર કરશે તેવી ખબરોન કંપનીના પ્રવક્તાએ રદિયો આપ્યો છે.
પ્રવક્તાએ કહ્યું હતુ કે જેક માનો આવતીકાલે,સોમવારે જન્મદિવસ છે.તેઓ નજીકના ભવિષ્ય માટે કંપનના એક્ઝિક્યુટિ મેનજર બની રહેશે. જાકે આવતીકાલે તેઓ પોતાના ઉત્તરાધિકારી કોણ હોઈ શકે છે તે યોજના પરથી પડદો હટાવશે.
ન્યુયોર્ક ટાઈમ્સે એવો દાવો કર્યો હતો કે જેક મા સોમવારે કંપનીમાંથી નિવૃત્તિ લેશે અને શિક્ષણક્ષેત્રમાં કામ કરશે. જાકે કંપનીના પ્રવકતાએ ચીનના અખબારમાં નિવેદન આપ્યુ હતુ કે આ સમાચારને ખોટા સંદર્ભમાં લેવામાં આવ્યા છે અને જેક મા નિવૃત્ત થવાના નથી.
જાકે ન્યુયોર્ક ટાઈમ્સના પ્રવક્તાએ કહ્યું છે કે અમારુ અખબાર જેક મા નિવૃત્ત થવાના છે તેવા આર્ટિકલ પર મક્કમ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




