ભુજ સ્વામિનારાયણ મંદિરની કામલીલાના ૩ મહિલાઓ સહિત સાધુનો ઓડિયો પણ વાયરલ થયો છે ત્યારે આ વાસ્તવિક તથ્ય શુ છે તે બાબતે હજી સુધી કોઈજ યોગ્ય તપાસ કરાઈ નથી અને આ પ્રકરણ ભીનું શંકેલાઈ જાય તેવા એંધાણ સામે આવવા પામી રહયા છે આટલા મોટા સમુદાયમાં અનેક હરિ ભક્તોમાં પણ ગ્લાનિ નો અનુભવ કરાઈ રહ્યો છે ખરેખર આ પડદો ઉંચકનાર વ્યક્તિઓ કોણ છે..? પ્રથમ ઓડિયો અને યુવતીઓના નગ્ન ફોટા કોણે કર્યા વાયરલ..? તે બાબતે યોગ્ય તપાસ કરાય તેવા મત હરિ ભક્તોમાંથી મળી રહયાં છે ખરેખર આ વિવાદાસ્પદ વિષયે અનેક નગ્ન ફોટા વાયરલ કરાયા તે બાબતે નરનારાયણ મંદિરના હરિ ભક્તે ખુલ્લો ધમકી આપતો વિડીઓ વાયરલ કરાયો છે તે ખરેખર દુઃખદ કહેવાય કે પ્રસાસન કરતા પણ વધારે તાકાત આ વ્યક્તિ ધરાવતો હોય તેવું સાબિત થઈ રહ્યું છે ત્યારે એક તરફ ફોટા અને ઓડિયો વાયરલ કર્યા છે તે ૩ છોકરાઓના જીવનું પણ જોખમ ઉભું થવાની પૂર્ણ સંભાવના સેવાઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ બાબતે સાયબર ક્રાઈમ ટીમની મદદથી આ મુદ્દે યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેકના પગનીચે રેલા આવે તેમ છે ત્યારે આ પ્રકરણમાં સન્ડોવાયેલ સાધુને કોણે કયા છુપાવ્યો..? કોણ રમી રહયુછે આ કામણ ની રમત શા માટે કરાઈ રહયા છે ધમકી ભર્યા વિડીઓ વાયરલ..? શુ હવસખોર સાધુને બચાવવા કરાઈ રહ્યા છે આ ખેલ કે આ પ્રકરણ ને લોકો સમક્ષ લઈ આવનારા કહેવાતા ૩ યુવકોને કથિત રીતે હટી જવા ધમકીઓ અપાઈ રહી છે ત્યારે આ જો આ સમગ્ર પ્રકરણને ઉજાગર કરનાર યુવાનોના જીવને કોઈ પ્રકારનું જીવનું જોખમ ઉભું થાય તો તેમનો જવાબદાર કોણ ..? આ પ્રકરણ માં ખુલ્લેઆમ પોતાના મોઢે મરવા કે મારવા સુધીની ખુલ્લી ધમકી આપનાર આ વ્યક્તિ કોણ..? અને આ કથિત પ્રકરણ માં ભૂંડી ભૂમિકા ભજવનાર સાધુ કે અસ્લીલ ફોટા અને ઓડિયો કલીપ વાયરલ કરનાર યુવાનો જે પણ જવાબદાર હોય તેને કાયદાના પાઠ ભણાવવા જોઈએ અને આવા કામલીલામાં સંડોવાયેલ સાધુ ને ભૂગર્ભમાં ઉતારનાર કોણ છે માસ્ટર માઈન્ડ અને ક્યાં ૩ યુવાનો આ પ્રકરણ ખુલ્લું કરવા માગે છે તેની યોગ્ય તપાસ કરવા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્તોમાં થી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા ના સુર ઉઠવા પામ્યા છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






