નવદીપસિંહ વી. ડોડીયા અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી, વિરમગામ નગરપાલિકાના સદસ્ય, સહકારી આગેવાન છે.
ભારત સરકારની Western Railway (પશ્ચિમ રેલ્વે) ની ZRUCC ની કમિટીમાં અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી, વિરમગામ નગરપાલિકાના સદસ્ય, સહકારી આગેવાન નવદીપસિંહ વી. ડોડીયાને જંગી બહુમતીથી ચૂંટાયા છે. જેથી વિરમગામ શહેર સહિત તાલુકામાં નવદીપસિંહ વી. ડોડીયાના શુભેચ્છકોમા ખુશીની લહેર જેવા મળી રહી છે. ભારત સરકારની Western Railway (પશ્ચિમ રેલ્વે) ની ZRUCC ની કમિટીમાં નવદીપસિંહ વી. ડોડીયા ચૂંટાતા સોશિયલ મીડિયા, ફોન અને રૂબરૂ મળીને શુભકામના પાઠવવામાં આવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




