અમેરિકાની એકતરફી માંગોને પાકિસ્તાન સ્વીકારશે નહિ ઇમરાનખાન

0
13

ઈસ્લામાબાદ,તા.૧
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને કહ્યું કે તેમની સરકાર ટ્રેપ પ્રશાસનની એક તરફી માંગોને માનશે નહી. અમેરીકી વિદેશમંત્રી માઇક પોÂમ્પઓની પાકિસ્તાન યાત્રા પહેલા મીડિયા રીપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેમની સરકાર ટ્રંપ પ્રશાસનની એક તરફી માંગોને પાકિસ્તાન યાત્રા પહેલા મીડિયા રીપોર્ટમાં તે દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ વડાપ્રધાન આવાસમાં પત્રકારોના એક સમૂહ સાથે વાત કરીને ખાને પારંપરિક સન્માનના આધાર પર અમેરિકાની સાથે દ્વિપક્ષીપ સંબંધોને પ્રોત્સાહન આપવાની તેની શાસનની નિતિને બીજીવાર કહી. જા કે, અમેરિકા વિદેશમંત્રી નાઇફ પોમિપ સપ્ટેમ્બર પહોંચશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY