મુન્દ્રા અંજાર હાઇવે રોડપરથી દારૂ ઝડપી પાડતી મુન્દ્રા પોલીસ

0
170

પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક ભુજ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ની સુચનાથી પ્રોહીબિશન તેમજ જુગાર ના કેસો કરવા ડ્રાઇવ નુ આયોજન કરેલ હોઇ જેથી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એમ.એન ચૌહાણ સ્ટાફ સાથે રાત્રીના કેસો શોધવા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે અંજાર મુન્દ્રા હાઇવે રોડ પર આવેલ મનસા બાબા હોટલ પાછળ બાવળોની ઝાડી માં મુન્નીલાલ ભિકમસિંહ શાહ રહે.મનસા બાબા હોટલ,છસરા તાલુકો મુન્દ્રા વાળો ઈંગ્લીશ દારુનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી મળેલ બાતમી આધારે મનસા બાબા હોટલ પાછળ આવેલ બાવળોની ઝાડીમાં રેઇડ કરતા આરોપી મુન્નીલાલ ભિકમસિંહ શાહ ઉ.વ.૪૬ મુળ રહે.ધરમપુર,બિહાર હાલ રહે.મનસા બાબા હોટલ,છસરા તાલુકો મુન્દ્રા વાળો પોતાના કબજા માં ઈંગ્લીશ દારુ ની બ્લુમુન પ્રિમીયમ વિસ્કી બ્રાન્ડ ની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૫ કીમત.રૂ.૬૦૦૦/- સાથે પકડી પાડેલ હોઇ તેના વિરુધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરી જથ્થા ની પુછપરછ માટે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરેલ છે.
આં કામગીરી માં મુન્દ્રા પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.ચૌહાણ સાથે સ્ટાફ ના કમર્ચારીઓ એ.એસ.આઇ.નારણ રાઠોડ,પ્રદિપસિંહ ઝાલા પોલીસ હેડ કોન્સટેબલ વાલાભાઇ ગોયલ , રવજી બરાડીયા, પોલીસ કોન્સટેબલ ખોડુભા ચુડાસમા તથા જયપાલસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY