જાણીતી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને કેન્સર, જાતે જ કરી જાહેરાત

0
72
સોનાલી બેન્દ્રેએ ટ્વીટર પર મુકેલી પોસ્ટ

બોલીવુડ સ્ટાર્સના સ્વાસ્થ્યને લઈને વધુ એક શોકિંગ ખબર સામે આવી છે. એક્ટર ઈરફાન ખાનની જેમ બોલીવૂડની એક્ટ્રેસ સોનાલી બેન્દ્રને પણ કેન્સર થયુ છે. આ વાતની જાણકારી ખુદ સોનાલી બેન્દ્રે પોતે ટ્વીટ કરીને આપી હતી.આ જાણીને ઘણા લોકોને આઘાત લાગ્યો હતો. બેન્દ્રેએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે જ્યારે જ્યારે તમે જિંદગીથી ઓછામાં ઓછી અપેક્ષા રાખો છો ત્યારે જ જિંદગી નવો જ વળાંક લેતી હોય છે. મને હાલમાં જ હાઈ ગ્રેડ કેન્સર ડિટેક્ટ થયુ છે. દુખાવાની ફરિયાદ બાદ કરાવેલા ટેસ્ટમાં આ વાત જાણવા મળી છે.મારા પરિવારજનો અને નજીકના મિત્રો મને સપોર્ટ આપી રહ્યા છે.

જાણીતી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને  કેન્સર, જાતે જ કરી જાહેરાત
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY