વરસાદ દરમ્યાન અને ત્યાર બાદ ઉદ્યોગો ની પર્યાવરણ બગાડવાની ગુન્હાહિત બેરકારી ની વારંવાર ની ફોટા વિડિઓ સાથે જીપીસીબી ને રજુઆત કરી એસોસિએશન ના પદાધિકારીઓ ને રાત મધરાત હેરાન કરી થાકી ગયેલ એનજીઓ હવે ગુજરાત હાઇકોર્ટ ના દ્વાર ખખડાવશે તેવો સુર વ્યક્ત કર્યો હતો
અત્રે પ્રસ્તુત કેટલાક ફોટા અને વિડિઓ જે જોવાની જવાબદારી માત્ર ને માત્ર જીપીસીબી ની છે જે ચોવીસ કલાક આ કામગીરી માટે બંધાયેલ છે (જેનો મસમોટો પગાર ખર્ચ સરકાર ઉપાડે છે)




આ બાબતે જીઆઇડીસી ઉદ્યોગ મંડળ ના પ્રમુખ ને પૂછતાં તેમને જણાવેલ કે એનસીટીએલ ની જવાબદારી છે કે આ બાબતે જીપીસીબી ની સાથે રહી કામ કરે,જો એનસીટીએલ નો ચાર્જ એઓસીએશન સંભાળે તેમ સરકાર ને હાઇકોર્ટ નક્કી કરે તો સમસ્યા નો નિકાલ આવે તેમ છે સને 2006 થી કોઈ નવું ડેવલપમેન્ટ ત્યાં ન કરી વહીવટ બગડતા આ પરિસ્થિતિ છે તેમજ જીઆઇડીસી માં એમનો પ્લાન્ટ મંજૂરી પર છે જુદો ઇટીપી પ્લાન્ટ કાર્યરત થતા સમસ્યા દૂર થશે અને જો બહાર ના ટેન્કરે જીઆઇડીસી માં આવેલ સર્વિસ સ્ટેશન માંજ ધોવાય તો બહાર થી પ્રદુષિત પાણી આવતા બંધ થાય તેવો સુર વ્યક્ત કર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે જીઆઇડીસી ની મધ્ય માં એક સર્વિસ સ્ટેશન છેજ પણ ત્યાં કાગડા ઉડે છે જે જીઆઇડીસી એસોસિયેશન અને જીપીસીબી ધારે તો બહાર ના સર્વિસ સ્ટેશન ને ટેન્કર ન ધોવા નું ફરમાન કરી શકે છે પણ એ માટે નિર્ણયશક્તિ હોવી જરૂરી છે કે ટેન્કર એસ્ટેટ માં જીપીસીબી ની નજીકજ ધોવાય જેથી ખાનગી કામકાજ પર નજર રહે.
રાષ્ટ્રિય સેવા ટ્રસ્ટ ભરૂચ મો 9978406257
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





