વાપી ટાઉન પોલીસ સ્ટેશન ગુના માં આ બંને આરોપીઓ પોલીસ ને હાથતાળી આપી નાસતા ફરતા હતા ત્યારે બંનેને ઝડપી પાડવામાં ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ ને સફળતા મળી
પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તેમજ ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એલ એ ઝાલા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા માં નાસતા ફરતા આરોપીયો શોધવા અપાયેલી સૂચના મુજબ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ તથા ભરૂચ પોલીસ સ્ટાફ ના માણસો વાલિયા નેત્રંગ વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે સમયે બાતમી મળતા વાપી ટાઉન પો.સ્ટે.ના પ્રોહિબિશન ના ગુનાનો નાસતો ફરતો આરોપી સમીર પીરુભાઈ મલેક (રહે,નેત્રંગ ,કાસીયા ફળિયા,જિલ્લો.ભરૂચ ) ને આજરોજ તારીખ 1-10-18 ના નેત્રંગ ચાર રસ્તા ખાતે થી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જયારે અન્ય એક આરોપી પણ વાપી ટાઉન પો.સ્ટે.નાજ પ્રોહિબિશન ના ગુનામાં નાસતો ફરતો હોય એ નવલસીંગ પ્રથમભાઇ વસાવા (રહે,ખરાંઠા,ટેકરા ફળિયા,જિલ્લો ,ભરૂચ ) ને ખરાંઠા પાટિયા પાસે થી ઝડપી બંને આરોપીયો ને વધુ કર્યવાહી માટે વાપી પો.સ્ટે.ને સુપ્રત કર્યા હતા ત્યારે આ ઓપરેશન માં ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ ના પી એસ આઈ જે વાય પઠાણ તેમજ એમની ટીમના પોલીસ જવાનો એ આ કામગીરી સફળતા પૂર્વક પાર પાડી હતી .
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







