હર્ષદ કામદાર ભારતમાં અને કેટલાક ભારતીયો પાસે કેટલા કાળા નાણા છે તે બાબત જાહેર કરવા બાબત માં હાલની કેન્દ્ર સરકારે એવું કહીને ના પાડી દીધી કે આ અંગેની તપાસ સંસદની એક કમિટી દ્વારા ચાલી રહી છે જા કે તે તે અંતર્ગત જાહેર કરવાથી સંસદના વિશેષાધિકારનો ભંગ થશે થશે સંસદીય કમિટી છેલ્લા ચાર વર્ષથી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે દેશની અંદર દેશની અંદર અને દેશની બહાર ભારતીયો દ્વારા કેટલું કાળું નાણું છે આમ તો આ રિપોર્ટમાં કાળાનાણાંની તમામ જાણકારી આપી છે પરંતુ સરકાર તેને અત્યારે જાહેર કરવા નથી માગતી કારણ જે પણ હોય તે સરકાર જાણે પરંતુ બાબા રામદેવ જરૂર જાણતા હશે કે વિદેશમાં ભારતના કેટલા કાળાનાણા હતા કે જે દરેક નાગરિકના ખાતામાં ૧૫ લાખ જમા થાય ૨૦૧૪ની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આવું કહ્યું હતું પછીથી ભાજપ અધ્યક્ષ અમિત શાહે ખુલાસો કર્યો કે તે એક જુમલો હતો્….! મતલબ કે આવું કંઈ હતું જ નહીં કે દરેકના ખાતામાં ૧૫ લાખ આવે હવે કોણ સાચું એતો બાબાજી જ જાણે પરંતુ સંસદીય કાળા નાણા અંગેના રીપોર્ટ નું ચિંતન છેલ્લા ચાર વર્ષથી કરી રહી છે તે કિયારે પૂરું થશે અને કિયારે જાહેર થશે એટલું તો સરકાર કહી શકે છે
સરકાર વારંવાર કહે છે કે કાળું નાણું પકડવા અને તે ખતમ કરવા માટે નોટ બંધી જરૂરી હતી નોટબંધી પછી ત્રણ લાખ નકલી કંપનીઓ પકડાઈ ગઈ જેનો ઉપયોગ કાળા નાણા માટે થઈ રહ્યો હતો આ કંપનીઓ કોની હતી પણ ચલાવી રહ્યું હતું કે કિયા કિયા રાજ્યમાં કેટલી નકલી કંપનીઓ છે તેની વિગતો જા સરકાર આપે તો આમ લોકોને પણ ખબર પડે કે આખરે એ કોણ છે કે જે કાળાનાણાનો ધંધો કરતા હતા એ નકલી કંપનીઓના નામ અને તેમના માલિક ના નામ સામાન્ય નાગરિકોને જાણવાનો અધિકાર નથી….? સરકારે કાળા નાણાં વિરુદ્ધ માં એક મોટું અને સરસ પગલું લઈને ત્રણ લાખ નકલી કંપનીઓ શોધી કાઢી તો તેની થોડી ઘણી જાણકારી લોકોને કરવામાં આવે તો બની શકે છે કે તેનાથી પ્રેરિત થઈને કોઈ સરકારને અન્ય ગેરકાયદેસર નકલી ચાલતી કંપનીઓની ખાનગી રાહે જાણકારી આપી શકે
સંસદીય કમિટી છેલ્લા ચાર વર્ષથી કાળા નાણાં અંગે તપાસ કરી રહી છે ત્યારે તેનાથી એવું માની લેવામાં આવે કે ભારતમાં અને વિદેશમાં કાળા નાણા રાખવાવાળા ની યાદી અને જાણકારી બહુ મોટી હશે અને આ જાણકારી દ્વારા સરકાર એ બધાની સામે આકરા પગલા છે કે જેમની પાસે કાળુ ધન છે વારંવાર જનતાને કહે છે કે કાળું નાણું રાખવા વાળા કોઈને પણ છોડવામાં નહીં આવે અને તેમને દેશને છે તેમની પાસેથી વસૂલ કરવામાં આવશે પોતાનો વાયદો છે તેમાં કોઇ શક નથી સવાલ ફક્ત એટલો જ છે કે કાર્યવાહી કિયારે થશે….? અને કોઈ સ્વાભાવિક રીતે ચૂંટણીઓ કહે તેના પહેલા સરકાર કાળા નાણાની એવી કાર્યવાહી કરે કે દરેક મતદાતા પણ કહે કે વાહ મોદી સરકાર જે વાયદો કર્યો હતો તેને નિભાવ્યો….! દેશ ચાતક નજરે રાહ જાઈ રહ્યો છે કે આખરે કાળાનાણાં નો સફેદ અહેવાલ કિયારે જાહેર થશે.. ઊશ કભી તો આયેગી….?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




