અમદાવાદ,તા.૧૪
અમૃતા રાવ છેલ્લે અનિલ શર્માની એક્શન ડ્રામા ‘સિંઘ સાબ ધ ગ્રેટ’ અને પ્રકાશ ઝાની પોલિટિકલ ડ્રામા ‘સત્યાગ્રહ’માં જાવા મળી હતી. આ એક્ટ્રેસે ૨૦૧૬માં આરજે અનમોલ સાથે મેરેજ કર્યા હતા. હવે તે ‘ઠાકરે’ બાયોપિકની સાથે સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે..
અમૃતા બાલ ઠાકરેનાં પત્ની મીનાતાઈના રોલમાં જાવા મળશે જ્યારે નવાઝુદ્દીન સિદ્દીકી બાલ ઠાકરે તરીકે જાવા મળશે. એક્ટ્રેસની પસંદગી વિશે પ્રોડ્યૂસર સંજય રાઉત કહે છે કે, ‘મીનાતાઈકયારેક રાજકારણમાં નહોતા, પરંતુ તેમણે સમગ્ર ઠાકરે પરિવારને એકજૂથ રાખ્યો હતો. જ્યારે તમે અમૃતાને ઓનસ્ક્રીન જાશો તો ખ્યાલ આવશે કે તે આ રોલ માટે બિલકુલ યોગ્ય છે.’ આ ફિલ્મ આવતા વર્ષે ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



